Ad Code

Gujarati Current Affairs : September



  1. તાજેતરમાં આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શું કરાયું?
  2. → શ્રીવિજયપુરમ
  3. ટાઈમ્સ ટ્રાવેલ દ્વારા કઈ UNESCO વર્લ્ડ હેરીટેજ સાઈટને એશિયામાં સૌથી વધુ ફોટોજેનિક સાઈટ જાહેર કરાઈ?
  4. → → અંગકોરવાટ
  5. તાજેતરમાં કયા બે શહેર વચ્ચે નમો ભારત રેપીડ રેલ વંદે મેટ્રો શરુ કરવામાં આવી?
  6. → અમદાવાદ અને ભુજ
  7. US ઓપન ગ્રાન્ડ સ્લેમ ૨૦૨૪ના વિજેતા :
  8. →→ મેન્સ સિંગલ્સ : જેનિક સિનર, મેન્સ ડબલ્સ : મેક્સ પર્સેલ અને જોર્ડન થોમ્પસન, જેલેના ઓસ્તાપેન્કો અને લ્યુંડનીલા કિચેનોક
  9. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં રાજ્યમાં તુતિકોરીન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલનું ઉદગાટન કર્યું?
  10. → → તમિલનાડું
  11. સશસ્ત્ર સીમા બળ (SSB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણુંક કરાઈ?
  12. → અમૃત મોહન પ્રસાદ
  13. તાજેતરમાં નાણામંત્રી દ્વારા શરુ કરવામાં આવેલ NPS વાત્સલ્ય યોજાનાનો પ્રાથમિક ઉદ્દેશ શું છે?
  14. →→ માતા-પિતા અને વાલીઓને તેમના બાળકોની ભાવી નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરવામાં મદદ કરવાનો
  15. તાજેતરમાં રામ મોરીને કઈ કૃતિ બદલ ધૂમકેતુ નવલિકા પુરસ્કાર એનાયત કરાયો?
  16. → → મહોતું
  17. ૮મા ઇન્ડિયા વોટર વિક ૨૦૨૪નીી થીમ શું છે?
  18. → → પાર્ટનરશીપ એન્ડ કોઓપરેશન ફોર ઇન્કલુઝિવ વોટર ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ
  19. ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની મેજબાની કયો દેશ કરશે?
  20. →→ સ્કોટલેંડ

Post a Comment

0 Comments