કાનમેર
કાનમેર
→ કચ્છના રાપર તાલુકા નજીક આવેલ કાનમેર ગામ પાસેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે.
→ અહીંથી એક જ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે.
→ અહીંથી સામૂહિક રસોડાના અવશેષો મળી આવ્યા છે.
→ અહીંથી ઘઉં, મગ અને ચોખાના દાણા પણ મળી આવ્યા છે.
→ શિકારપુરની દિવાલો જે રીતે માટીની બનેલી મળી આવી છે તે રીતે કાનમેરની દિવાલો પથ્થરની બનેલી મળી આવી છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇