Ad Code

24 August| વિશ્વ ગુજરાતી ભાષા દિવસ | વિશ્વ ગુજરાતી દિવસ


વિશ્વ ગુજરાતી ભાષા દિવસ | વિશ્વ ગુજરાતી દિવસ

→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 24 ઓગસ્ટના રોજ "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે.

→ "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ"ને "વિશ્વ ગુજરાતી દિવસ" તરીકે પણ ઉજવવામાં આવે છે.

→ ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ ગુજરાતને પોતાના સાહિત્યથી આગવી ઓળખ આપનાર કવિ ‘નર્મદ’ની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ 24 ઓગસ્ટનો દિવસ કવિ નર્મદનો જન્મદિવસ છે.

વધુ વાંચો : કવિ નર્મદ
→ કવિ નર્મદનું પુરું નામ નર્મદશંકર લાભશંકર દવે (જન્મ : ૨૪ ઓગષ્ટ, ૧૮૩૩) છે.

→ કવિ નર્મદ સાહિત્યકાર ઉપરાંત સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી હતા. તેમણે ગુજરાતનું ગૌરવ વધારતા ‘જય જય ગરવી ગુજરાત’ જેવું કાવ્ય આપ્યું જે આજે પણ ખૂબ લોકપ્રિય છે અને ગુજરાતની અસ્મિતાની ઓળખ બન્યું છે.

→ ૨૪ ઓગષ્ટ: વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
→ ૨૧ ફેબ્રુઆરી : વિશ્વ માતૃભાષા દિવસ

Post a Comment

0 Comments