Ad Code

Responsive Advertisement

Kaprada | કપરાડા

કપરાડા
કપરાડા

→ કપરાડામાં વન વિભાગ દ્વારા તૈયાર થયેલ દાબખલ ગામ ખાતે આવેલું સહ્યાદ્રિ સૃષ્ટિ સેન્ટર જોવા લાયક છે.

→ કપરાડા તાલુકાના પાનસમાં ભારતનો સૌપ્રથમ ઔષધીય ઉદ્યાન આવેલો છે. આ ઉપરાંત, પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત ધૌમ્ય વૃક્ષ મંદિર કપરાડા તાલુકામાં આવેલું છે.

→ કપરાડા તાલુકાના અરણાઈ ગામે ગરમ પાણીના કુંડ આવેલા છે.



Post a Comment

0 Comments