Ad Code

Responsive Advertisement

Dharmapur | ધરમપુર

ધરમપુર
ધરમપુર

→ ધરમપુર એક સમયે રામનગર રાજ્ય તરીકે ઓળખાતું હતું. આ રાજ્યની સ્થાપના ચિતોકના સિસોદીયા વંશના રાજાએ કરી હતી.

→ ઈ.સ. 1360માં રાણાા ધરમશાહ દ્વારા આ રાજ્યનું નામ ધરમપુર કરવામાં આવ્યું હતું.

→ ધરમપુર ખાતે આવેલું રાધાકૃષ્ણ મંદિર જોવાલાયક સ્થળ છે. આ ઉપરાંત, બરૂમાળ ખાતે ભાવભાવેશ્વર મંદિર આવેલું છે.

→ ધરમપુર તાલુકામાં પ્રખ્યાત બીલપુડી (માવલીનો થોથ) અને શંકર ઘોધ આવેલા છે.

→ વર્ષ 2016માં 67મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન ધરમપુર તાલુકાના બાલચોઢી ગામ ખાતે 'આમ્રવન'ની સ્થાપના કરવામાં આવી હતી.

→ ગુજરાતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ધરમપુરમાં સ્થાપવામાં આવ્યું હતું.

→ આધ્યાત્મિક તથા સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રસિદ્ધ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ મોહનગઢ ખાતે આવેલો છે. આ આશ્રમમાં વિવિધ વિષયો માટે શિબિર યોજાય છે.

→ ઘરમપુર ખાતે ગુજરાતનું સૌ પ્રથમ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે જેનું સંચાલન રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય દ્વારા કરવામાં આવે છે.



Post a Comment

0 Comments