શિકાર નૃત્ય

શિકાર નૃત્ય
શિકાર નૃત્ય

→ શિકાર નૃત્ય ધરમપુર વિસ્તારના આદિવાસી લોકો દ્વારા ભજવાય છે. જેમાં પુરુષો ભાલા અને તીરકામઠાં લઈને શિકાર પર જતા હોય તેવા દ્રશ્યો સર્જવામાં આવે છે.

→ પ્રાચીન શિકાર પ્રથા પરથી આ નૃત્યની શરૂઆત થઈ.

→ આ નૃત્ય ખંડિયા, ઉરાંવ અને મુન્ડા જનજાતિના લોકો કરે છે.

→ મુન્ડા જનજાતિના લોકો શિકાર નૃત્યને 'જાપી' કહે છે.

→ આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે.

→ આ નૃત્ય સીદીઓનું ધમાલ નૃત્ય જેવુ છે.

→ શિકાર નૃત્યમાં મુખ્ય વાદ્ય માં ઢોલ, મંજીરા અને પુંગી છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments