વિશ્વ ભૂખ દિવસ | World Hunger Day
વિશ્વ ભૂખ દિવસ
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૮મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ આ દિવસ વૈશ્વિક ભૂખમરો અને કુપોષણ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.
→ વિશ્વ ભૂખ દિવસ એ "The Hunger Project" નામના એક વૈશ્વિક સંગઠન દ્વારા શરુ કરવામાં આવેલી એક પહેલ છે.
→ "The Hunger Project" એ વૈશ્વિક સ્તરે ભૂખ માટે તરીક સંગત ઉપાયો શોધવા માટે પ્રતિબદ્ધ વૈશ્વિક સંગઠન છે. આ સંગઠનણની સ્થાપના વર્ષ ૧૯૭૭માં થઇ હતી.
→ આ દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં ભૂખમરાથી પીડિત લોકો વિશે જાગૃતિ લાવવાનો છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇