→ 23 ફેબ્રુઆરી, 1952ના રોજ ‘કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈ અધિનિયમ, Provident 1952 (Employee Fund and Miscellanious Provisions Act, 1952)' પસાર કરવામાં આવ્યો હતો.
→ જેનો મુખ્ય ઉદ્દેશ ફેક્ટરીઓ અને અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડની સ્થાપના કરવાનો હતો.
→ EPFOનું પૂરું નામ 'Employees Provident Fund Organisation' છે.
→ તે એક સરકારી સંસ્થા છે જે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન એકાઉન્ટનું સંચાલન કરે છે.
→ EPFO ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત છે.
→ નાણાકીય અને વ્યવહારોની દષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી સંસ્થા છે.
→ પ્રોવિડન્ટ ફંડ કર્મચારીને આર્થિક સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે.
0 Comments