Ad Code

Responsive Advertisement

વુલેસ્ટોનાઈટ | Wollastonite


વુલેસ્ટોનાઈટ

→ વુલેસ્ટોનાઈટ ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ અને સ્નાનાગારમાં વપરાતી વસ્તુઓ પર ચમક લાવવા માટે વપરાય છે.

→ વિશ્વમાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઘોડા, ધનપુર, માંજી તથા જામરિયા ગામમાંથી મળી આવ્યું છે.






Post a Comment

0 Comments