Ad Code

બેન્ટોનાઈટ | Bentonite


બેન્ટોનાઈટ


→ માટીનો એક વિશિષ્ટ પ્રકાર. તે નરમ, નમનીય હોય છે અને મોટા પ્રમાણમાં શોષણશક્તિનો ગુણધર્મ ધરાવે છે.

→ બેન્ટોનાઈટ ખનીજ સફેદથી લીલા રંગની હોય છે.

→ બેન્ટોનાઈટના પ્રકારઃ– કેલ્શિયમ બેન્ટોનાઈટ,સોડિયમ બેન્ટોનાઈટ

→ બેન્ટોનાઈટના સ્તરો ગુજરાતમાં બેસાલ્ટ ખડકોના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

→ મુખ્યત્વે કચ્છ અને ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

→ આ ઉપરાંત અમરેલી, સાબરકાંઠા, જામનગર, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં બેન્ટોનાઈટનો જથ્થો જોવા મળે છે.



બેન્ટોનાઈટના ઉપયોગો

→ રસાયણો

→ સ્ટીલ કાસ્ટીંગ

→ ખનીજતેલ શુદ્ધિકરણમાં

→ નહેરોમાં લાઈનિંગ માટે

→ જંતુનાશક દવાઓ

→ રિફેકટરી અને સિરામિક ઉદ્યોગમાં

→ તેલને રંગવિહીન કરવા માટે

→ પાણીને નરમ બનાવવા માટે

→ બીબાઢાળ રેતીના બંધક તરીકે

→ ઉદ્દીપકોની બનાવટમાં

→ તેલના કૂવા તૈયાર કરવા માટે વપરાતા શારકામ પંકને ઘટ્ટ બનાવવામાં પૂરક તરીકે બેન્ટોનાઇટ વપરાય છે.





Post a Comment

0 Comments