Ad Code

સારંગી | Sarangi


સારંગી

→ એ ગજથી વગાડવામાં આવતું સંપૂર્ણ વાદ્ય છે.

→ સારંગીનું પ્રાચીન નામ નામ ‘સારિંદા’ હતું. જે સમયાંતરે સારંગી તરીકે ઓળખાય છે.

→ સારંગીના ઉપયોગમાં જુગલબંધીમાં રજૂ કરવામાં આવે છે.

→ સારંગીના મુખ્ય બે પ્રકાર માનવામાં આવે છે : (1) સિંધી સારંગી (2) ગુજરાતી સારંગી

→ સિંધી સારંગી મોટી હોય છે અને ગુજરાતી સારંગી થોડી નાની હોય છે.

→ સારંગી લાકડામાંથી બનાવવામાં આવે છે. જેમાં નીચેનો ભાગ પહોળો હોય છે. જેને બકરાના ચામડા દ્વારા મઢવામાં આવે છે.v

→ સારંગીમાં 29 તાર હોય છે.





Post a Comment

0 Comments