ફાયરક્લે | Fireclay


ફાયરક્લે

→ ફાયરક્લેના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબર પર આવે છે.

→ ફાયરક્લેનો ઉપયોગ રિફેકટરી, મેંગલોરી નળિયાં, ફાયર બ્રિકસ, ક્રોકરી, સ્ટોનવેર્સ, જંતુનાશક જંતુનાશક દવાઓ, કાગળો, કાપડ, રબર તથા ફાઉન્ડ્રી ઉદ્યોગોમાં થાય છે.

→ ફાયર કલેનો અગત્યનો જથ્થો સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં અપર ગોન્ડવાનાના કાંપના સ્તરોમાંથી થાન, વાંકાનેર અને મોરબી વિસ્તારોમાંથી મળે છે.

→ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન, સોનગઢ, અમરાપર અને રામપરાના જયુરાસિક સ્તરોમાંથી વિશાળ જથ્થો મળી આવે છે.

→ ગુજરાત દેશના કુલ ઉત્પાદનના 35% કરતા પણ વધુ ફાયરકલેનું ઉત્પાદન કરે છે.






Post a Comment

0 Comments