Ad Code

એકતારો | રામસાગર | Ektaro | Ramsagar


એકતારો

→ લોકસંગીત અને શિષ્ટ સંગીતના સૌથી પ્રાચીન વાદ્યને આપણે એકતારા તરીકે ઓળખીએ છીએ.

→ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતવર્ષમાં આ વાદ્ય લોકસંગીતમાં વિહરતું જોવા મળે છે.

→ એમ કહેવાય છે કે, સંગીતમાં એકતારાનો ઉદ્દભવ થયો તેની સાથે સંગીતનું ગણિત શાસ્ત્ર પણ ઉદ્દભવ્યું.

→ એકતારામાં સૌપ્રથમ એક જ તાર હતો સમયાંતરે તેમાં બદલાવ લાવીને બે તાર થયા.

→ એકતારામાં તંબુમાં વાંસ ફીટ કરીને તાર જોડવામાં આવે છે.



→ ગુજરાતમાં ત્રણે પ્રકારનાં તંબૂરાઓ મળે છે.

→ બે તારો તો સર્વત્ર જોવા મળે છે.

→ જ્યારે ત્રણતારો માત્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે.

→ એકતારો સામાન્ય રીતે ભજન-કીર્તન દરમિયાન વગાડવામાં આવે છે.

એકતારા વાદ્યને રામસાગર પણ કહે છે.



Post a Comment

0 Comments