Ad Code

Responsive Advertisement

ચિત્રદુર્ગ કિલ્લો , કર્ણાટક | Chitradurga Fort


ચિત્રદુર્ગ કિલ્લો

→ ચિત્રદુર્ગ કિલ્લો કર્ણાટક રાજ્યના હાલના ચિત્રદુર્ગ જિલ્લામાં સ્થિત છે, જ્યાંથી ચિત્રદુર્ગ જિલ્લાની ખીણ દેખાય છે.

→ ચિત્રદુર્ગનો કિલ્લો “કલ્લિના કોટ” અથવા “પડાડી કિલ્લા” તરીકે પણ ઓળખાય છે.

→ આ કિલ્લો ચિન્મુલાદ્રી પર્વતમાળાની સાત ટેકરીઓ પર આવેલો છે, જે ભારતીય ઉપખંડના સૌથી જૂના ગ્રેનાઈટ બ્લોક્સ છે.

→ ચિત્રદુર્ગ કિલ્લો વેદવતી નદી દ્વારા રચાયેલી ખીણની મધ્યમાં આવેલો છે અને તે દેશનો સૌથી મજબૂત પહાડી કિલ્લો ગણાય છે.

→ કિલ્લાનું પ્રારંભિક બાંધકામ ચાલુક્યો અને હોયસલ દ્વારા કરવામાં આવ્યું હતું.






Post a Comment

0 Comments