→ મચ્છરજન્ય રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગષ્ટના રોજ "વિશ્વ મચ્છર દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે.
→ બ્રિટનનાં રોનાલ્ડ રોસ નામના એક ડોક્ટરે ભારતમાં કોલકત્તાની પ્રેસિડેન્સી જનરલ હૉસ્પિટલમાં કામ કરતી 20 ઓગષ્ટ 1987ના રોજ મલેરિયાનું કારણ એનાફિલિસ મચ્છર હોવાનું શોધી કાઢ્યું હતું.
→ આથી આ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગષ્ટ "વિશ્વ મચ્છર દિવસ" તરીકે ઉજવાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇