- ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ કોણે લખેલ છે ?
- → બળવંતરાય ઠાકોર
- સૂફીઝમ એન્ડ ઈંડિયન મિસ્ટિસિઝમના લેખક કોણ છે?
- → ડો. હમીદ અંસારી
- “કૂલી” પુસ્તકના લેખક કોણ છે?
- → મુલ્કરાજ આનંદ
- “ગ્લમસીઝ ઓફ ઈન્ડિયન વુમન હોકી” પુસ્તક કોણે લખ્યું છે?
- → કે. અરુમુગમ
- “માય અનફગ્રેટેબલ મેમરી” પુસ્તકના લેખક કોણ છે?
- → મમતા બેનર્જી
- ગ્રીક ભાષાના મહાકવિ કોણ ગણાય છે?
- → હોમર
- ઈટાલિયન ભાષાના મહાકવિ કોણ ગણાય છે?
- → દાંતે
- “ઇલિયડ” અને “ઓડેસી” ના લેખક કોણ છે?
- → હોમર
- “મર્ચન્ટ ઓફ વેનિસ”ના લેખક કોણ છે?
- → શેક્સપિયર
- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- → 21 ફેબ્રુઆરી
- “શાહનામા” કઈ ભાષાનો મહાન ગ્રંથ છે?
- → ફારસી
- “રિપબ્લિક” કોની કૃતિ છે?
- → પ્લેટો
- એલેકઝાંન્ડર પુશ્કિન કઈ ભાષાનો મહાકવિ ગણાય છે?
- → રશિયન
- “લાઈફ ડિવાઈન” પુસ્તકના લેખક કોણ છે?
- → અરવિંદ ઘોષ
- “બ્રોકન રિપબ્લિક” પુસ્તકની લેખિકા કોણ છે?
- → અરુંઘતી રોય
0 Comments