→ રીબોઝોમ્સ એ ગોળાકાર અને 250 A0 વ્યાસ ધરાવતો બિનપટલમય સૂક્ષ્મકણ છે. આને રિબો ન્યુક્લિયો પ્રોટીન કણ પણ કહેવાય છે.
→ રીબોઝોમ્સ કોષરષમાં મુક્ત અથવા અંત:કોષરસજાળ પણ ચોટીને રહેલા હોય છે. અંત:કોષરસજાળ સાથે સંકળાયેલા રીબોઝોમ્સ લાયસોઝોમના તથા પટલની રચનામાંના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીનનું ઉત્પાદન સ્થળ છે.
→ રીબોઝોમ્સને કોષની “પ્રોટીન ફેક્ટરી” અથવા “કોષ એન્જિન” કહે છે.
→ તે આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે.
0 Comments