હડકવા (રેબિઝ) (હાઈડ્રોફોબિયા)
હડકવા (રેબિઝ) (હાઈડ્રોફોબિયા)
→ આ રોગ વાઇરસથી થાય છે.
→ આ રોગ લીસ્સા વાઈરસ ટાઈપ -1 / રાબડો વાઈરસ (RNA) થી થાય છે.
→ 28 સપ્ટેમ્બરને “વર્લ્ડ રેબિઝ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
→ આ વાઈરસ હડકવાગ્રસ્ત પ્રાણીની લાળ, મૂત્ર અને દૂધથી ફેયાલય છે.
→ જે પ્રાણીને હડકવાનો ચેપ લાગ્યો હોય તે સતત દોડતું હોય, તેના મોંમાથી લાળ ટપકતી હોય એન ગમે તેને કરડતું હોય છે.
→ પશુઓમાંથી મનુષ્યમાં રોગ પ્રસારિત થવાની ક્રિયાને Zoonosis કહેવામાં આવે છે.
→ આ રોગ ચેતાતંત્રને અસર કરે છે.
→ આ રોગ પ્રાણીઓમાં વિશેષ કાર્નિવોરસ એટ્લે કે માંસાહારી પ્રાણીઓ જેવા કે, કૂતરો, બિલાડી, શિયાળ વગેરેથી ફેલાય છે.
→ હડકવાની રસીની શોધ વર્ષ 1885 માં લુઈ પાશ્વરે કરી હતી.
→ આ રોગને હાઈડ્રોફોબિયા પણ કહે છે જેમાં પાણીથી ડર લાગે છે.
→ ઉદભવ અવધિ : 1 અઠવાડિયાથી 1 વર્ષ
લક્ષણો
→ ફોટોફોબિયા (પ્રકાશથી ડર)
→ ગળામાં સોજો
→ કરડેલા ભાગમાં દુ:ખાવો
→ એરોફોબિયા (હવાથી ડર)
→ તાવ ( 3 થી 4 દિવસ)
→ માથું દુખવું
→ બેચેની
→ પાણીથી ડર લાગવો
→ ગંભીર લકવો થવો
સારવાર
→ એન્ટિરેબિઝ સિરમ (ઈંજેકશન)
→ એન્ટિ રેબિઝ વેક્સિન (ARV)
→ પશુનું દૂધ ગરમ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરવો
→ ઘાને સાફ કરવા માટે ઈથર આલ્કોહોલ (40 થી 70%), ટીંક્ચર આયોડિન કે પાણીમાં આયોડિન (0.01%)કે પોવિડોન આયોડિન લગાવવું જોઈએ.
→ રેબિઝ Ig (HRIg) એ દેશોમાં એન્ટિ રેબિઝ સિરામની જગ્યા લે છે.
→ જ્યાં કુંતરું કરડ્યું હોય ત્યાં ઘાને વ્યવસ્થિત સાફ કરવો.
→ ARV – 0, 3, 7, 28, 90 (I.D)માં દિવસે રસીનો ડોઝ આપવામાં આવે છે.
Groupમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો
→ WhatsApp Group Click
→ Facebbok Page Click
→ Telegram Channel Click
0 Comments
Any suggestions, Please comment Below 👇