ક્વાશિયોકોર (Kwashiokor)
ક્વાશિયોકોર (Kwashiokor)
→ આ રોગ પ્રોટીનની વધુ પડતી ઉણપને લીધે થાય છે.
→ સામાન્ય રીતે 1 થી 3 વર્ષના બાળકને દરરોજ તેના શરીરના વજનના પ્રત્યેક કિલોગ્રામ દીઠ 1 ગ્રામ કરતાં ઓછું પ્રોટીન મળે તો આવી ખામી થાય છે.
→ આ રોગમાં બાળકની ભૂખ ઓછી થાય છે
→ તેનું પેટ ફૂલીને મોટું બને છે
→ આંખો ઉપસી આવે છે
→ બાળકોનાં પગ લાંબા અને પાતળા પડીને વાંકા વળી જાય છે
→ ચામડી સૂકી પડી જાય છે, મૂત્રમાં એસિડનું પ્રમાણ વધે છે.
0 Comments