પુસ્તકો | લેખક |
સૌરાષ્ટ્ર ની રસધાર | ઝવેરચંદ મેઘાણી |
સત્ય ની શોધ માં | ઝવેરચંદ મેઘાણી |
સોરઠી બહારવટિયાઓ | ઝવેરચંદ મેઘાણી |
માણસઈ ના દીવા | ઝવેરચંદ મેઘાણી |
અપરાધી | ઝવેરચંદ મેઘાણી |
ઓથાર | અશ્વિની ભટ્ટ |
અંગાર | અશ્વિની ભટ્ટ |
આખેટ | અશ્વિની ભટ્ટ |
ફાંસલો | અશ્વિની ભટ્ટ |
કસબ | અશ્વિની ભટ્ટ |
કરામત | અશ્વિની ભટ્ટ |
કમઠાણ | અશ્વિની ભટ્ટ |
અર્ધી રાતે આઝાદી | અશ્વિની ભટ્ટ |
પ્રીત કિયે સુખ હોય | જય વસાવડા |
યુવા હવા | જય વસાવડ |
સાહિત્ય અને સિનેમા | જય વસાવડા |
માહિતી નો મહાસાગર | જય વસાવડા |
નોલેજ નગરીયા | જય વસાવડા |
જય હો | જય વસાવડા |
સાયન્સ સમંદર | જય વસાવડા |
જી.કે. જંગલ | જય વસાવડા |
પીળા રૂમાલ ની ગાંઠ | હરકિશન મહેતા |
મુક્તિબંધન | હરકિશન મહેતા |
સત્ય ના પ્રયોગો | ગાંધીજી |
મારી આત્મકથા | મહાત્મા ગાંધીજી |
કન્યાને પત્રો | ગાંધીજી |
અર્ધી સદી ની વાંચન યાત્રા | મહેન્દ્ર મેઘાણી |
સળગતાં સૂરજમુખી | મહેન્દ્ર મેઘાણી |
વાંચન યાત્રાનો પ્રસાદ | મહેન્દ્ર મેઘાણી |
મળેલા જીવ | પન્નાલાલ પટેલ |
માનવી ની ભવાઈ | પન્નાલાલ પટેલ |
ગુજરાત નો નાથ | કનૈયા લાલ મુનશી |
પાટણ ની પ્રભુતા | કનૈયા લાલ મુનશી |
પૃથ્વી વલ્લભ | કનૈયા લાલ મુનશી |
મુન્શીનો વૈભવ | કનૈયા લાલ મુનશી |
જય સોમનાથ | કનૈયા લાલ મુનશ |
કૃષ્ણાવતાર | કનૈયા લાલ મુનશી |
ફાઈવ પોઈન્ટ સમવન | ચેતન ભગત |
થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ | ચેતન ભગત |
વન નાઇટ એટ કોલ સેન્ટર | ચેતન ભગત |
કૃશ્નાયણ | કાઝલ ઓઝા વૈધ |
એકબીજા ને ગમતા રહીએ | કાઝલ ઓઝા વૈધ |
મધ્યબિંદુ | કાઝલ ઓઝા વૈધ |
ડોક્ટર ની ડાયરી | ડો. શરદ ઠાકર |
સિંહપુરુષ | શરદ ઠાકર |
સમય ના સથવારે | ડો. આઈ.કે. વીજળીવાળા |
અમૃત નો ઓડકાર | ડો. આઈ.કે. વીજળીવાળા |
સાઈલન્સ પ્લીઝ | ડો. આઈ.કે. વીજળીવાળા |
મોતિચારો | ડો. આઇ. કે. વિજળીવાળા |
સાથીદાર ની શોધમાં | ડો. આઇ. કે.વિજળીવાળા |
ઝેર તો પીધા છે જાણી જાણી | મનુભાઈપંચોળી |
સોક્રેટીસ | મનુભાઈ પંચોળી |
કૃષ્ણ નું જીવનસંગીત | ગુણવંત શાહ |
સેક્યુલર મુરરબો | ગુણવંત શાહ |
કબિરા ખડા બાજાર મે | ગુણવંત શાહ |
મન ના મેઘધનુષ | ગુણવંત શાહ |
મરો ત્યાં સુધી જીવો | ગુણવંત શાહ |
શ્વાસ ની એકલતા | ચંદ્રકાંત બક્ષી |
બક્ષીનામા | ચંદ્રકાંત બક્ષી |
પેરાલીસીસ | ચંદ્રકાંત બક્ષી |
ઇગો | ચંદ્રકાંત બક્ષી |
આકાર | ચંદ્રકાંત બક્ષી |
લીલી નસોમાં પાનખર | ચંદ્રકાંત બક્ષી |
બાકી રાત | ચંદ્રકાંત બક્ષી |
મહાજાતી ગુજરાતી | ચંદ્રકાંત બક્ષી |
જસ્ટ એક મિનીટ | રાજુ અંધારિયા |
સાત પગલાં આકાશ માં | કુન્દનિકા કાપડિયા |
પ્રેમ સમીપે | કુન્દનિકા કાપડિયા |
વંશ વિચ્છેદ | મહેશ યાજ્ઞિક |
અઘોર નગર વાગે | મોહનલાલ અગ્રવાલ |
ટારઝન | રમણલાલ સોની |
આંગતુક | ધીરુબેન પટેલ |
વાંસનો અંકુર | ધીરુબેન પટેલ |
પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી | દિનકર પંડ્યા |
કુસુમમાળા | નરસિંહરાવ દિવેટિયા |
ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ ટોલ્સટોય ન હન્યતે | મૈત્રેયી દેવી સ્વર્ગની |
લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત | સુધા મૂર્તિ |
મારા અનુભવો | સ્વામી સચ્ચિદાનંદ |
મન્ટોની વાર્તાઓ – | શરીફા વીજળીવાળા |
અજાણીનું અંતર | શરીફા વીજળીવાળા |
અલગારી રખડપટ્ટી | રસિક ઝવેરી |
બાળપણના વાનરવેડા | વજુ કોટક |
વહાલના વલખા | જોસેફ મેકવાન |
આગંળિયાત | જોસેફ મેક્વાન |
ભદ્રમ્ભદ્ર | રમણલાલ નીલકંઠ |
શબ્દોની સોનોગ્રાફી | બકુલ બક્ષી |
છ અક્ષર નું નામ | રમેશ પારેખ |
એન્જીયોગ્રાફી | રતિલાલ બોરીસાગર |
શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) | ઓશો રજનિશ |
જિંદગી જિંદગી | નૃગેન્દ્ર વિજય |
કોસમોસ | નૃગેન્દ્ર વિજય |
મારો વરસાદ | તુષાર શુક્લ |
જનમટીપ | ઇશ્વર પેટલીકર |
દરિયાલાલ | ગુણવંતરાય આચાર્ય |
મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ | ચુનીલાલ મડીયા |
વેળા વેળા ની છાંયડી | ચુનીલાલ મડીયા |
અસુર્યલોક | ભગવતીકુમાર શર્મા |
માધવ કયાંય નથી મધુવન માં | હરીન્દ્ર દવે |
મુખવટો | હરીન્દ્ર દવે |
સંગ અસંગ | હરીન્દ્ર દવે |
ભારેલો અગ્નિ | ર.વ.દેસાઈ |
દિવ્યચક્ષૂ | ર.વ.દેસાઈ |
રામ્યલક્ષમી | ર.વ.દેસાઈ |
ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ | ધૂમકેતુ |
અમાસ ના તારા | કિશનસિંહ ચાવડા |
સરસ્વતીચંદ્ર | ગો.મા.ત્રિપાઠી |
અણસાર | વર્ષા અડાલજા |
માટીનું ઘર | વર્ષા અડાલજા |
શગ રે સંકોરું | વર્ષા અડાલજા |
મહા માનવ શ્રી કૃષ્ણ | નગીનદાસ સંઘવી |
દેવો ની ભૂમિ | ભોળા ભાઈ પટેલ |
શબ્દલોક | ફાધર વાલેસ |
વાણી તેવુ વર્તન | ફાધર વાલેસ |
મૃત્યુ મરી ગયું | ઉષા શેઠ |
►કુંતિ | રજનીકુમાર પંડ્યા |
ઓળખ પરેડ | અશોક દવે |
આંસુ ભીનો ઉજાસ | દિલીપ રાણપુરા |
વિનોદ ની નઝરે | વિનોદ ભટ્ટ |
તણખા મંડળ | ધૂમકેતુ |
ગુલાબી આરસની લગ્ગી | હરિકૃષ્ણ પાઠક |
રખડુ ટોળી | ગિજુભાઈ બધેકા |
કુરુક્ષેત્ર | ભુપેન્દ્રસિંહ રાઓલ |
જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ | મહેશ યાજ્ઞિક |
અઘોર નગર વાગે | મોહનલાલ અગ્રવાલ |
મારી સ્મરણયાત્રા | કાકા સાહેબ કાલેલકર |
0 Comments