ગુજરાતી સાહિત્ય :Gujarati Sahitya Question & Answer : 1



ગુજરાતી સાહિત્ય : Question - Answer : 1





  1. "તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?
  2. ➡️ સુન્દરમ

  3. અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?
  4. ➡️ ઉમાશંકર જોશી

  5. "રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?
  6. ➡️ કાકા કાલેલકર

  7. અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું?
  8. ➡️ કાલેલકર

  9. મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની સ્થાપના કરી?
  10. ➡️ ક.મા. મુનશી





  11. આરોગ્યની ચાવી કોની કૃતિ છે?
  12. ➡️ ગાંધીજી

  13. દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી?
  14. ➡️ ક.મા.મુનશી

  15. "લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને મળેલું છે?
  16. ➡️ ઝવેરચંદ મેઘણી







  17. "બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?
  18. ➡️ સ્વામી આનંદ

  19. "પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?
  20. ➡️ પંડિત સુખલાલજી





Post a Comment

0 Comments