ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani)
ઝવેરચંદ મેઘાણી
→ મૂળ નામ : ઝવેરચંદ કાલિદાસ મેઘાણી
→ જન્મ : 28 ઓગષ્ટ, 1896
→ જન્મસ્થળ : ચોટીલા (સુરેન્દ્રનગર)
→ માતા : ઘોળબાઈ / ધોળીબેન
→ પિતા : કાલિદાસ દેવચંદ મેઘાણી
→ મૃત્યુ : 9 માર્ચ, 1947 (બોટાદ)
→ ઝવેરચંદ મૂળ અમરેલીના બગસરાના જૈન વણિક હતા.
શિક્ષણ
→ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી જેવા સ્થળોએથી શિક્ષણ લીધું હતું.
→ અમરેલીની હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી મેટ્રિક થયા હતા.
→ ભાવનગરની શામળદાસ મહવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.
0 Comments