Varsha Adalaja| ગુજરાતી સાહિત્યકાર :વર્ષા અડાલજા
મુંબઈ
શિક્ષણ
બી.એ., એમ.એ.
નાટકસંગ્રહ :
🖋️ મંદોદરી
🖋️ તિરાડ
🖋️ શહીદ
🖋️ વાસંતી કોયલ
નવલકથા
🖋️ શ્રાવણ તારાં સરવડાં (૧૯૬૮)
🖋️ આતશ
🖋️ ગાંઠ છૂટયાની વેળા (૧૯૮૦)
🖋️ બંદીવાન (૧૯૮૬)
🖋️ માટીનું ઘર (૧૯૯૧)
🖋️ અણસાર (૧૯૯૨)
🖋️ મૃત્યુદંડ (૧૯૯૬)
🖋️ શગ રે શકોરું (૨૦૦૪)
🖋️ પગલું માંડું હું અવકાશમાં (૨૦૦૫)
🖋️ પ્રથમ પગલું માંડ્યું (૨૦૦૮)
🖋️ ક્રોસરોડ
લઘુનવલકથા
🖋️ તિમિરના પડછાયા (૧૯૬૯)
🖋️ એક પળની પરખ (૧૯૬૯)
🖋️ પાંચ ને એક પાંચ (૧૯૬૯)
🖋️ મારે પણ એક ઘર હોય (૧૯૭૧)
🖋️ રેતપંખી (૧૯૭૪)
🖋️ અવાજનો આકાર (૧૯૭૫)
🖋️ છેવટનું છેવટ (૧૯૭૬)
🖋️ પાછાં ફરતાં (૧૯૮૧)
🖋️ ખરી પડેલો ટહુકો (૧૯૮૩)
🖋️ પગલાં (૧૯૮૩)
🖋️
વાર્તાસંગ્રહ
- એ (૧૯૭૯)
- સાંજને ઉંબર (૧૯૮૩)
- એંધાણી (૧૯૮૯)
- બિલીપત્રનું ચોથું પાન (૧૯૯૪)
- ગાંઠે બાંધ્યું આકાશ (૧૯૯૮)
- અનુરાધા (૨૦૦૩)
- કોઈ વાર થાય કે...(૨૦૦૪)
- વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૨) (સં. ઈલા આરબ મહેતા)
નિબંધસંગ્રહ
🖋️ પૃથ્વીતીર્થ (૧૯૯૪)
🖋️ આખું આકાશ એક પિંજરામાં (૨૦૦૭)
પ્રવાસવર્ણન સંગ્રહ
🖋️ નભ ઝૂક્યું (૨૦૦૨)
🖋️ ઘૂઘવે છે જળ (૨૦૦૨)
🖋️ શિવોહમ (૨૦૦૬)
🖋️ શરણાગત (૨૦૦૭)
એવોર્ડ
🖋️ સાહિત્ય અકાદમી એવોર્ડ 1995 - તેમની પ્રથમ નવલકથા ‘અણસાર’ માટે.
🖋️ સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ (1976)
🖋️ ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ (1972, 1975)
🖋️ ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (1977, 1979, 1980)
🖋️ કનૈયાલાલ મુનશી એવોર્ડ (1997)
🖋️ રણજિતરામ સુવર્ણચંદ્રક (2005)
🖋️ નંદશંકર મહેતા ચંદ્રક
🖋️ સરોજ પાઠક સન્માન
🖋️ ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ
🖋️ 2016માં નવલકથા ‘ક્રોસ રોડ'ને દર્શક એવોર્ડ
0 Comments