👉 29 સપ્ટેમ્બર
🖋️ તાજેતરમાં દિલ્હીમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણની કઈ આવૃત્તિ શરૂ કરવામાં આવી છે?
👉 7મી
🖋️ તાજેતરમાં આઈપીએલ માં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યોછે?
👉 રોહિત શર્મા
🖋️ કયા દેશે તાજેતરમાં તમામ ક્રિપ્ટોકરન્સી વ્યવહારોને ગેરકાયદેસર જાહેર કર્યા છે?
👉 ચીન
🖋️ કયા દેશના ફૂટબોલર રોજર હન્ટનું તાજેતરમાં 83 વર્ષની વયે નિધન થયું છે?
👉 ઇંગ્લેન્ડ
🖋️ તાજેતરમાં બાજરાનો સમાવેશ કયા રાજ્યની ભવંતર ભરપેયી યોજના હેઠળ કરવામાં આવશે?
👉 હરિયાણા
🖋️ ગ્રીસે તાજેતરમાં કયા દેશ સાથે ત્રણ યુદ્ધ જહાજો ખરીદવા માટે સંરક્ષણ કરાર કર્યો છે?
👉ફ્રાન્સ
🖋️ તાજેતરમાં કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજના' નું નામ બદલીને શું કર્યું?
👉 પીએમ પોષણ યોજના
🖋️ તાજેતરમાં Furnio Kishida કયા દેશના આગામી વડાપ્રધાન બન્યા છે?
👉જાપાન
🖋️ તાજેતરમાં કયા દેશે મહિલાઓની બહુમતી સાથે યુરોપની પ્રથમ સંસદ ચૂંટી છે?
👉આઇસલેન્ડ
0 Comments