Past Perfect Continuous Tense (ચાલુ પૂર્ણ ભૂતકાળ)
Past Perfect Continuous Tense (ચાલુ પૂર્ણ ભૂતકાળ)
→ કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈને ભૂતકાળમાં જ ઘણા લાંબા સમય સુધી કોઈ ચોક્કસ સંદર્ભમાં ચાલુ રહી હોય તેમ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે.
→ ભૂતકાળમાં કોઈ પણ બે બનાવો બનેલા હોયઅને તેનો પહેલો બનાવ જો બીજો બનાવ બને તે પહેલા ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે.
→ કોઈ ક્રિયા ભૂતકાળમાં વારંવાર બની હોય અને તેના સાતત્ય પ્રત્યે જો ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે.
વાક્ય રચના
→ હકાર વાક્ય રચના : કર્તા + had been + ક્રિયાપદ + ing + કર્મ +અન્ય શબ્દો
→ નકાર વાક્ય રચના : કર્તા + had not been + ક્રિયાપદ + ing + કર્મ +અન્ય શબ્દો
→ પ્રશ્નાર્થ વાક્ય રચના : had + કર્તા + been + ક્રિયાપદ + ing + કર્મ +અન્ય શબ્દો
→ i.e.
- I have been teaching him but he never learnt.
- Rahul had not been watching T.V.
- Had Rakesh been teaching before he joined the army?
- When Maya called me, I had been eating my breakfast.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments