સંસ્થા | સ્થાપકો |
---|---|
બ્રહ્મોસમાજ | રાજારામ મોહનરાય (1828) |
આર્યસમાજ | સ્વામિ દયાનંદ સરસ્વતી (1875) |
સત્યશોધક સમાજ | જયોતિબા ફુલે (1873) |
વેદ સમાજ | કેશવચંદ્રશેન (1867) |
પ્રાર્થના સમાજ | આત્મારામ પાંડુરંગ(1867) |
રામકૃષ્ણમિશન | સ્વામિ વિવેકાનંદ(1897) |
હોમરુલ લિંગ | એની બેસન્ટ અને બાળ ગંગાધર તિળક (1916) |
ગદર પાર્ટી | લાલા હરદયાળ (1913) |
આઝાદ હિંદ ફોજ | રાસબિહારી બોઝ(1942) |
રાષ્ટીય સ્વયંસેવક સંઘ | કેશવ બલિરામ હેડગેવાર |
તત્વબોધિની સભા | દેવેન્દ્રનાથ ટાગોર (1839) |
હિન્દુ મહાસભા | મદનમોહન માલવિયા(1915) |
સ્વરાજ પક્ષ | મોતીલાલ નહેરુ,ચિંતરંજન દાસ(1923) |
હરિજન સેવક સંઘ | ગાંધીજી (1932) |
સ્વતંત્રમ જુરપક્ષ | બી.આર.આંબેડકર (1936) |
ફોરવર્ડ બ્લોક | સુભાષચંદ્ર બોઝ(1939) |
વિશ્વ ભારતી | રવિન્દ્રનાથ ટાગોર (1912) |
અભિનવ ભારત (જુનુ નામ -મિત્રમેલા સંસ્થા) | વિનાયક દામોદર સાવરકર (1904) |
ભારતીય રાષ્ટીય કોંગ્રેસ | એ.ઓ.હ્યુમ |
બેલુર મઠ | સ્વામી વિવેકાનંદ |
આત્મીય સભા | રાજારામ મોહનરાય |
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments