Ad Code

World Post Day | વિશ્વ ટપાલ દિવસ

🖋️ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ ‘વિશ્વ ટપાલ દિવસ’ (World Post Day)ની ઉજવણી કરવામાં આવે છે. 

🖋️ યુનિવર્સલ પોસ્ટ યુનિયનની સ્થાપના 9 ઓક્ટોબર, 1874માં સ્વિત્ઝર્લેન્ડની રાજધાની બર્નમાં કરવામાં આવી હતી. 

🖋️ આથી આ દિવસની યાદમાં ‘વિશ્વ પોસ્ટ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. 

🖋️ જાપાનના ટોક્યોમાં યોજાયેલી UPI કોંગ્રેસ દ્વારા 1969માં તેને વિશ્વ પોસ્ટ દિવસ તરીકે જાહેર કરવામાં આવી હતી. 

🖋️ વિશ્વ પોસ્ટ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં દૈનિક જીવન, વ્યવસાય અને લોકોના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.


World Post Day 2021 Theme

 Innovate to Recover


🖋️ નોંધ : 

👉 વિશ્વ ટપાલ દિવસ 9 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.

👉  ભારતમાં ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ 10 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.


Post a Comment

0 Comments