➡️ ‘નૂરી’નો અર્થ વિશ્વ થાય છે.
➡️ આ પરીક્ષણ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલથી 500 km દુર કરવામાં આવ્યું હતું.
➡️ નૂરી રોકેટનું વજન 200 ટન
➡️ નૂરી રોકેટની લંબાઇ 155 ફુટ છે.
➡️ આ રોકેટમાં પ્રવાહી ઇંધણ ધરાવતાં 6 એન્જીન લગાવવામાં આવેલ છે.
➡️ આ પ્રકારનાં રોકેટ વિશ્વમાં ફક્ત રશિયા, યુ.એસ.એ., ફ્રાંસ, ચીન, જાપાન અને ભારત ધરાવે છે.
➡️ આ રોકેટ દક્ષિણ કોરિયાની અવકાશમાં ઉપગ્રહો મોકલવાની ક્ષમતામાં વધારો કરશે.
0 Comments