📝 અગ્નિ : આગ, અનલ, પાવક, દેવતા, વહ્નિ
📝 અનિલ : વાયુ, પવન, સમીર, વાયો, મારુત
📝 અલ્પ : થોડું, નજીવું, જરાક, સહેજ
📝 ક્ષુલ્લક અવાજ : ધ્વનિ, નાદ, ઘોષ, ઘાંટો, સાદ
📝 અંધકાર : અંધારું, તિમિર, તમ, તમિસ્ત્ર, ધ્વાન્ત
📝 આકાશ : નભ, આભ, ગગન, અંતરિક્ષ, વ્યોમ
📝 આશા : ઈચ્છા, કામના, અભિલાષા, મનોરથ, સ્પૃહા
📝 આંખ : લોચન, નયન, નેત્ર, ચક્ષુ, નેણ
📝 ઉપકાર : આભાર, અહેસાન, કૃતજ્ઞતા, પાડ
📝 કમળ : પદ્મ, અરવિંદ, પંજ, નલિન, ઉત્પલ
📝 કામદેવ : મદન, મન્મથ, કંદર્પ, અનંગ, રતિપતિ
📝 કાળુ : કૃષ્ણ, અસિત, શ્યામ, શ્યામલ, શામળું
📝 કોમળ : મૃદુ, સુકુમાર, કુમળું, નાજુક, મુલાયમ
📝 કોયલ : કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, પરભૃતા
📝 ગણપતિ : ગજાનન, વિનાયક, ગૌરીસુત, એકદંત, લંબોદર
📝 ગરીબ : દીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ
📝 ઘર : મકાન, નિકેતન, ગૃહ, સદન, આલય
📝 ઘોડો : હય, અશ્વ, તુરંગ, વાજી, સેંધવ
📝 ચંદ્ર : ઈન્દુ, શશી, મયંક, સોમ, હિમાંશુ
.
.
0 Comments