Gujarati Current Affairs : May 2021
આયુષ વિતરણ અભિયાનમાં સમાવિષ્ટ કબાસુર કુદિનીર, કઈ તબીબી સિસ્ટમ માટે દવા છે? સિદ્ધ
"રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ- 2021 " ની થીમ જણાવો. સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર
કયા દેશ દ્વારા વિકસિત સિનોફર્મ રસીના કટોકટી વપરાશને WHO એ મંજૂરી આપી છે? ચીન
તાજેતરમાં અમુલના MD ડો. આર.એસ. સોઢીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? "લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ"
તાજેતરમાં અમુલના MD ડો. આર.એસ. સોઢીને "લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ" કોના દ્વારા આપવામાં આવ્યો હતો? ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટી કાઉન્સીલ લંડન તથા ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેંટ દ્વારા
તાજેતરમાં ગુજરાતનાં ક્યાં કવિ નું અવસાન થયું છે? ડો. રશીદ મીર (રશીદ કમાલુદ્દીન મીર જેઓ ગુજરાતી ભાષાનાં ગઝલકાર , વિવેચક , સંપાદન અને સશોધનંકાર હતા)
ગુજરાતી ગઝલ પત્રિકા "ધબકના" સ્થાપક કોણ હતા? ડો. રશીદ મીર (જન્મ : 1 જૂન, 1950; અવસાન : 11 મે, 2021
તાજેતરમાં "રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી" માટે ભારતીય મૂળના ક્યાં વિશેષજ્ઞની પાસનદગી કરવામાં આવી છે? શંકર ઘોષ
તાજેતરમાં ક્યાં અભિનેતાએ "ન્યુયોર્ક સિટી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં" સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો છે? અનુપમ ખેર
અનુપમ ખેરને "ન્યુયોર્ક સિટી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં" કઈ ફિલ્મ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો? હેપી બર્થડે
તાજેતરમાં RBI ના કાર્યકારી નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કર્યા છે? શ્રી જોસ.જે. કટુર
"Life in the Clock Tower Valley"નામનું પુસ્તક કોણે લખ્યું છે? શકુર'રાથેર
>"Life in the Clock Tower Valley"નામનું પુસ્તક કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે? સ્પીકિંગ ટાઈગર
તાજેતરમાં National Asset Reconstruction Company Ltd ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? પદ્મકુમારએમ.નાયર
તાજેતરમાં 15 મો શેખ જાયદ બુક પુરસ્કાર(અરબ જગતનો નોબલ પરિતોષિક) જીતનાર પ્રથમ ભારતીય મૂળના મહિલા કોણ છે? ડો. તાહેરા કુતુબુદ્દીન
ડો. તાહેરા કુતુબુદ્દીનને જાયદ બુક પુરસ્કાર(અરબ જગતનો નોબલ પરિતોષિક) કઈ પુસ્તક માટે આપવમાં આવ્યો છે? Arabic Oration - Art & Function
ગુજરાત સરકારે માં અને વાત્સલ્ય કાર્ડધારકોને કેટલા રૂપિયાની મર્યાદામાં ખાનગી હૉસ્પિટલમાં કોરોનની સારવાર માટે સહાય આપવામાં આવશે? 50000 રૂપિયા
તાજેતરમાં CBSE એ કઈ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી છે? Dost for Life
ક્યો કેન્દ્રશાસિત પદેશ "હર ઘર જળ" માં 100 % લક્ષ્ય પ્રાપ્ત કરનાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે? પૉંડિચેરી
તાજેતરમાં કોને ગ્રીન ઉર્જા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે? IREDA (Indian Renewable Energy Development Agency Limited )
તાજેતરમાં ક્યાં દેશે તેની પ્રથમ ઇલેક્ટ્રીક મેટ્રો રેલ સેવાનું પ્રથમ પરીક્ષણ કર્યું છે? બાંગ્લાદેશ
તાજેતરમાં કયું જહાજ એટલાન્ટીક મહાસાગરને પર કરનાર દુનિયાનું પ્રથમ યુદ્ધ જહાજ બન્યું છે? "Mayflower 400"
ક્યાં પક્ષીને રાજસ્થાનનું રાજ્ય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ગોડાવણ ("ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ" )
ઘોરડ પક્ષીને રાજસ્થાનમા ક્યાં નામે ઓળખાવમાં આવે છે? ગોડાવણ અને હુકના નામે
તાજેતરમાં ઉત્તરાખંડ પોલીસ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? મિશન હોસલા
તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રીએ (અમરીદર સિંઘ) ક્યાં સ્થળને પંજાબનો 23 મો જિલ્લો જાહેર કર્યો છે? મલેરકોટલાને
0 Comments