જે પાકિસ્તાનના ગ્વાર બંદરથી માત્ર ૭૨ કિલોમીટર દૂર આવેલો છે. જે ચીન દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.
તે એકમાત્ર ઈરાની બંદર છે જેની પાસે હિંદ મહાસાગરનો સીધો પ્રવેશ છે અને તેમાં બે અલગ બંદર આવેલા છે:
૧. શાહિદ બેહશતી
૨. શાહિદ કલંતરી
અફઘાનિસ્તાન, ભારત અને ઈરાન ચાબહાર બંદર ને વિકસાવવા અને વર્ષ ૨૦૧૬ માં એક ત્રીપક્ષિય પરિવહન અને પરિવહન કોરિડોર સ્થાપિત કરવા માટે ત્રિપક્ષિય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
0 Comments