🐴 રાજ્યોના રાજ્ય પ્રાણી 🦍🐘🐆🐆
👉 ગુજરાત
➖સિંહ
👉 જમ્મુ કાશ્મીર
➖હંગુલ
👉 હિમાચલ પ્રદેશ
➖ બર્ફિલો ચિત્તો
👉 પંજાબ
➖કાળિયાર
👉 ઉત્તરાખંડ
➖કસ્તુરી મૃગ
👉 હરિયાણા
➖કાળિયાર
👉 ઉત્તર પ્રદેશ
➖ હરણ
👉 બિહાર
➖ બળદ
👉સિક્કિમ
➖લાલપાંડા
👉 પશ્ચિમ બંગાળ
➖ જલ બિલાડી
👉 અસમ
➖એકશિંગી ગેંડો
👉 અરુણાચલ પ્રદેશ
➖ગયાલ બળદ
👉 ત્રિપુરા
➖પાપરી લંગૂર (વાંદરુ)
👉 મેઘાલય
➖ચિત્તો
👉 ઝારખંડ
➖ભારતીય હાથી
👉 છત્તીસગઢ
➖જંગલી ભેંસ
👉 મધ્યપ્રદેશ
➖ બારસિંગા હરણ
👉 ઓરિસ્સા
➖સાંભર હરણ
👉 રાજસ્થાન
➖ ઊંટ
👉 મહારાષ્ટ્ર
➖ ખિસકોલી
👉 કર્ણાટક
➖ હાથી
👉 તેલંગણા
➖ ટપકાવાળું હરણ
👉 આંધ્ર પ્રદેશ
➖ કાળિયાર
👉 કેરળ
➖હાથી
👉 તમિલનાડુ
➖નીલગિરિ આખલો
➖➖➖➖➖➖➖➖➖
0 Comments