📗આજે (6 june )📘
1997 આજ રોજ BIMSTEC ની સ્થાપના કરવામાં આવી હતી.
➡Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC)
➡સભ્યપદ: બાંગ્લાદેશ,ભુટાન,ભારત,મ્યાનમાર નેપાળ,શ્રિલંકા,થાઇલેન્ડ
➡નરેન્દ્ર મોદીના શપથ સમારંભમાં BIMSTEC ના નેતાઓને આમંત્રણ આપ્યું હતું.
➡વડુમથક: ઢાકા,બાંગ્લાદેશ
➡હાલમાં ચેરમેનશીપ શ્રીલંકા પાસે
દુનિયાની સૌથી લાંબી LPG પાઇપલાઇન ગુજરાત (કંડલા) થી (ગોરખપુર) ઉત્તર પ્રદેશ સુધી લગાડવામાં આવશે.જેમની લંબાઈ 2757 K.M છે.
➡લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG)
➡ LPGની ગંધ માટે ઈથાઇન મરકેપ્ટન ઉમેરવામાં આવે
મલયાલમ અભિનેત્રી શીલાને મલયાલમ સિનેમા નો સર્વોચ્ચ પુરસ્કાર "જેસી ડેનિયલ પુરસ્કાર" મળ્યો.
"ક્રિકેટ વર્લ્ડકપ: ધ ઇન્ડિયન ચેલેન્જ" નામનું પુસ્તક આશિષ રે લખ્યું છે. જેમાં 1975થી 2015 સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ ની
જર્ની વિષે લખ્યું છે.
"ગ્લોબલ જેન્ડર ઇક્વિલીટી" તેમાં ભારતનું સ્થાન 95મુ રહ્યું છે.તેમાં પ્રથમ સ્થાને ડેનમાર્ક રહ્યો છે
Cantor Fitzgerald under-21 women cup ભારતીય મહિલા હોકી ટીમ ખિતાબ જીતી.
તેમના આયોજન આયર્લેન્ડમાં થયું હતું.
" Selfi with sapling" અભિયાન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાડવેકરે લોન્ચ કર્યું.
સુંદર પિચાઈ અને એડીના ફ્રિડમેન ગ્લોબલ લીડરશિપ એવોર્ડ-2019 મા બંનેની પસંદગી કરવામાં આવી છે.
ITF પુરુષ ફ્યુચર ટેનિસ ખિતાબ સિદ્ધાર્થ રાવતે જીત્યો. તેમનું આયોજન થાઈલેન્ડમાં થયું હતું.
0 Comments