Ad Code

Current Affairs : 7 June, 2019

📗આજે (7 june )📘

🍟🍝🍜 વર્લ્ડ ફૂડ સેફટી ડે 🍜🍟🍝
---------------------------------------------------------

🍟🍝🍜 યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ડિસેમ્બર 2018માં વર્લ્ડ ફૂડ સેફટી ડે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો તે અંતર્ગત આજે 7 જૂને ઉજવણી કરવામાં આવી.

⚪⚫થીમ 2019:- food safety, Everyone's Business

💮વલ્લભ વિદ્યાનગર અને ચરોતર ને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ આવનાર ભાઈલાલભાઈ પટેલ નો જન્મ 1888

💮1989 ભારતનો બીજો ઉપગ્રહ ભાસ્કર અવકાશમાં પ્રક્ષેપણ કર્યો.

➡ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ
➡ભારતની ભૂમિ પરથી અવકાશમાં પ્રક્ષેપણ કર્યો તેવો પ્રથમ ઉપગ્રહ રોહિણી

💮પ્રજાપિતા બ્રહ્માકુમારી ના ડાયરેક્ટર સરલાદીદી નું નિધન

💮ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છત્રી સર્વાધિક કેૅપ્ટ ખેલાડી બન્યા. એટલે કે સૌથી વધુ ફૂટબોલના મેચ રમનાર ખેલાડી બન્યા

💮તાજેતરમાં આરબીઆઇ દ્વારા રેપોરેટ ઘટાડવામાં આવી છે.નવા વ્યાજ દર ના આંકડા નીચે મુજબ છે

➡સતત ત્રીજી વખત 0.25%નો ઘટાડો
➡રેપો રેટ=5.75%
➡રિવર્સ રેપો રેટ=5.50%
➡CRR=4%
➡SLR=19%
➡બેન્ક રેટ=6%

💮થાઈલેન્ડના Prayuth Chan-ocha નવા પ્રધાનમંત્રી બન્યા. થાઈલેન્ડની રાજધાની બેંગકોક છે

💮ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે મૃત્યુંજય મહાપાત્ર ની નિમણૂક કરવામાં આવી.

💮તાજેતરમાં ચીને સમુદ્રી જહાજ થી રોકેટનું સફળ પરીક્ષણ કર્યું.

💮14મુ ઇસ્લામ સહયોગ સંગઠનની બેઠક મક્કામા થઈ.

~ By Kishan Rawat

Post a Comment

0 Comments