1. ગાંધીનગર સ્થિત ભારતીય વાયુસેના સેન્ટર ક્યા કમાન્ડ મા આવે છે?
2. ભારતીય વાયુસેના નુ ટ્રેનિંગ સેન્ટર ક્યાં શહેરમાં આવેલ છે?
3. એન્ટી સેટેલાઈટ લોન્ચ કરવા વાળો ભારત કેટલામો દેશ બન્યો?.
4. તાજેતરમાં જ RBI દ્વારા કઇ બેંક પર બે કરોડ નો દંડ લગાવ્યો?
5. તાજેતરમાં જ વૈશ્વિક જલવાયુ રીપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે?
6. ૨૦૨૨ ના પુસ્તક મેળા નુ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ક્યો દેશ રહેશે?
7. તાજેતરમાં જ પ્લે રાઇટ ૨૦૧૯ બે દિવસીય ઉત્સવ નુ આયોજન ક્યાં શહેર મા કરવામાં આવ્યુ છે?
8. તાજેતરમાં ભારતે ક્યાં દેશ સાથે સંસ્કૃત અને અંતરીક્ષ મા શોધ માટે કરાર કર્યો છે?
0 Comments