Ad Code

GK-54


  • મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો ‘સર્વોદય’ નામે ભાવાનુવાદ કર્યો હતો? ------ અન ટુ ધી લાસ્ટ

  • અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઇ હતી? ------ મહારાજા કૃષ્ણકુમારસિંહજી
  • લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતીઓ સાથે અંગ્રેજા પણ નાચી ઉઠ્યા હતા? ------ તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...’

  • પાકિસ્તાન શબ્દ બનાવનાર કોણ છે? ------ ચૌધરી રહેમત અલી

  • બાંગલાદેશની સ્વંત્રતા કોને આભારી છે? ------ ઇન્દિરા ગાંધી

  • દુનિયાનો કયો દેશ સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરે છે? ------ ચીન

  • રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? ------ મલેશિયા

  • વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? ------ સિરિમાઓ ભંડાર નાયકે

  • ઇંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? ------ મહિપતરામ નીલકંઠ

  • મસાલાનું વાવેતર ભારતના કયાં રાજયમાં સૌથી વધારે થાય છે? ------ કેરલ

  • નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ? ------ આગવા નૃત્ય

  • રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ? ------ મૃચ્છકટિકમ્

  • કચ્છનું લોક સંસ્કૃત દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ? ------ રાઠોડ રામસિંહ

  • કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ? ------ ખુશી યોજના

  • મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ? ------ કથકલી

  • કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ? ------ પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

  • એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ? ------ રામાસ્વામી નાયકર

  • કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ? ------ કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

  • સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે. ------ કલ્પક્કમ

  • લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ? ------ સ્પીકર

  • ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોને નિમવામાં આવ્યા? ------ વેસેલિન મૈટીક

  • અઝલાન શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલ ------ હોકી

  • ગુજરાતના ક્યાં જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2018 આપવામાં આવ્યો છે ? ------ નર્મદા

  • તાજેતરમાં ભારતના હવાઈદળના જાબાંઝ વિંગ કમાન્ડર એવા કોણે કાશ્મીરમાં પાક. હવાઈદળનો હુમલો નિષ્પળ કરતી વખતે એફ-16 ફાઈટર વિમાન તોડી પાડ્યું ? ------ અભિનંદન વર્ધમાન

  • ભારતીય રેલવે માટે દક્ષિણ તટ રેલ્વે ઝોન ઊભો કરવામાં આવશે જે કેટલામો ઝોન હશે ? ------ 18

  • તાજેતરમાં .........................ના ગવર્નર સત્ય પાલ મલિકે SIMS (‘State Infrastructure Monitoring System-SIMS’) પોર્ટલ લોન્ચ કર્યું છે. ------ જમ્મુ-કશ્મીર

  • માનવ સંસાધન મંત્રાલય દ્વારા ઉંચ્ચ અભ્યાસ ધરાવતા વિદ્યાર્થી હોય તેને ઉદ્યોગો માટે ટ્રેનિંગ આપવા માટે કઈ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો ? ------શ્રેયસ (SHREYAS)

  • દેશનું પ્રથમ ઓઈલ મ્યુઝિયમ ક્યાં બનશે ? ------ આસામના ગુવાહાટી

  • શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે હતો ? ------ 1 માર્ચ

  • કેન્દ્રીય આયુષ્યમંત્રી કોણ છે જેઓએ ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની ચિકિત્સા સંસ્થાની આધારશીલા મૂકી છે ? ------ શ્રીપદ નાયકા

  • વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજીના મંદિરનું PM મોદીના હસ્તે ક્યાં ભૂમિપૂજન કરાયું ? ------ અમદાવાદના જાસપુર ખાતે

  • ડિસેબિલિટી (દિવ્યાંગ) સ્પોર્ટસ સેન્ટર ક્યાં સ્થપાશે ? ------ મધ્યપ્રદેશના ગ્વાલિય

  • આદિવાસી સંગીતકાર થંગા દારલોંગ(Thanga Darlong)ને અટલ બિહારી વાજપેયી લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉડથી ક્યાં રાજ્યે સન્માનિત કર્યા છે ? ------ ત્રિપુરા

  • વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે તરીકે કયો દિવસ ઊજવાયો ? ------ 3 માર્ચ

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાં કલાશ્નિકોવ એસોલ્ટ રાયફલનું ઉત્પાદન કરનાર સંયુક્ત સાહસ ઇન્ડો-રશિયન રાયફલ્સ પ્રા. લિમિટેડનું લોકાર્પણ કર્યું હતુ ? ------ અમેઠી

  • કુંભ ૨૦૧૯ ------
  • કુંભ ૨૦૧૯ માં સૌથી મોટું અસ્થાયી શહેર બન્યું
    કુંભ ૨૦૧૯ : પ્રવાસીઓની સેવા માટે ૫૦૩ બસોએ એક સાથે પરેડ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
    કુંભ ૨૦૧૯ : એક સાથે ૧૦ હજાર સફાઈ કર્મચારીઓએ સફાઈ અભિયાન ચલાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
    કુંભ ૨૦૧૯ : પેઈન્ટ માય સીટી સ્કીમ હેઠળ જાહેર સ્થળ પર સૌથી મોટા પેઇન્ટિંગનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
    કુંભ ૨૦૧૯ : વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન
    કુંભ ૨૦૧૯ : વિશ્વનું સૌથી મોટું સેનીટેશન અને કચરા નિકાલ વ્યવસ્થા

  • રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે હતો ? ------ 4 માર્ચ

  • ભારતના સંસ્કૃતિ મંત્રી મહેશ શર્મા દ્વારા "આઝાદી કે દીવાને" સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરાયું ? ------દિલ્હીના લાલ કિલ્લા ખાતે

  • ઇસરો(ISRO) દ્વારા શાળાના બાળકોને સ્પેસ સંબંધિત કાર્યક્રમો સાથે જોડવા માટે કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે ? ------ YUVIKA

  • ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એવા કોણ આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન પદ પર ફરીથી ચૂંટાઈ આવેલ છે ? ------ અનીલ કુંબલ

  • વડા પ્રધાન મોદીએ તાજેતરમાં અમદાવાદથી 'વન નેશન, વન કાર્ડ' લોન્ચ કરેલ છે. જેનો ઉપયોગ શો છે ? ------ દેશભરમાં બસ, ટોલ ટેકસ, ટ્રેન અને શોપીંગ માટે

  • હાલમાં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોમાં કયું શહેર ટોચ પર રહ્યું છે ------ અમદાવાદ

  • તાજેતરમાં કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ "કરંજ ટેક્સટાઇલ પાર્ક" નું ઉદ્ધાટન ક્યાં કર્યું ? ------ ગુજરાત

  • તાજેતરમાં સમગ્ર ભારતમાં કેટલામી માર્ચે ‘જનઔષધિ દિવસ’ તરીકે ઉજવાયો ? ------ ૭

  • મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત કેટલા લાખ સુધીની સારવાર મળશે ? ------ પાંચ

  • વડા પ્રધાન મોદીએ ક્યાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્કિયોલોજીનું ઉદઘાટન કર્યું ? ------ ગ્રેટર નોઇડા ખાતે

  • વડાપ્રધાન દ્વારા ક્યાં રાજ્યમાં પાંચ નૅશનલ હાઇવેની આધારશીલા મૂકવામાં આવી છે ? ------ તમિલનાડુ

  • ક્યાં રાજ્યની સરકારે મુખ્યમંત્રી આંચલ અમૃત યોજના લૉંચ કરી છે ? ----- ઉત્તરાખંડ

  • ક્યાં રાજ્યના ઇડુક્કી જિલ્લાના મરયુર ગુડ(ગોળ) (Marayoor Jaggery(ગોળ)) ને તાજેતરમાં GI tag આપવામાં આવ્યો છે ? ----- કેરળ

  • Post a Comment

    0 Comments