કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં
આગ્રા કિલ્લો - અકબર
લાલ કિલ્લો - શાહ જહાં
જંતર મંતર - સવાઈ જઇ સિંહ
ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
બીબી કા મક્બરા - ઔરંગઝેબ
તાજ મહેલ - શાહ જહાં
કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
ફતેહપુરસીક્રી - અકબર
સન ટેમ્પલ - નરસિંહાદેવા
હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
:જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
મોટી મસ્જિદ - ઔરંગઝેબ
ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
:સાબરમતી આશ્રમ - ગાંધીજી
બેલૂર મઠ - સ્વામી વિવેકાનંદ
જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
લાલ બાગ - હૈદર અલી
સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
આનંદ ભવન - નહેરુ
બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
જોધપુર કિલ્લો - રાવ જોધાજી
શાલીમાર ગાર્ડન - જહાંગીર
અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન
સાચી સ્તૂપ - અશોક
મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત
0 Comments