Ad Code

Responsive Advertisement

સાહિત્યકારનું ઉપનામ

સાહિત્યકારનું નામ તખલ્લુસ/ ઉપનામ
નરસિંહ મહેતા આદિકવિ, નરસૈયો
મીરાંબાઈ જનમ જનમની દાસી
ભાલણ આખ્યાનનાપિતા
અખો જ્ઞાનનો વડલો, હસતો ફિલસુફ, ઉત્તમ છપ્પાકર
પ્રેમાનંદ મહાકવિ, આખ્યાન શિરોમણી
શામળ પ્રથમ વાર્તાકાર, પદ્યવાર્તાના પિતા
ધીરો કાફીના પિતા
ભોજો ચાબખાના પિતા
દયારામ ભક્તકવિ, મસ્તકવિ, ગરબી સમ્રાટ, બંસી બોલનો કવિ
ગંગાસતી સોરઠની મીરા
દલપતરામ લોકહિતચિંતક, કવીશ્વર
મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંત, મધુર ઉર્મિકાવ્યના સર્જક, ખંડ કાવ્યના જનક
રમણભાઈ નીલખંડ મકરંદ, ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર, ભંદ્રભદ્રના સર્જક
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સેહની, વલ્કલ
કનૈયાલાલ મુનશી સ્વપ્નદ્રષ્ટા
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર સવાઈ ગુજરાત
ગૌરીશંકર જોષી ધૂમકેતુ
ઝવેરચંદ મેઘાણી કસુંબલ રંગનો ગાયક, રાષ્ટ્રીય શાયર, પહાડનું બાળક, સાહિત્યશાસ્ત્રી
રમણલાલ વસંતલાલ દેસાઈ યુગમૂર્તિવાર્તાકાર
પન્નાલાલ પટેલ સાહિત્ય જગતનો ચમત્કાર

Post a Comment

0 Comments