Gujarati Language Newspaper

ગુજરાતી ભાષાના સમાચારપત્રો


1822 -----> મુંબઈ સમાચાર, મુંબઈ
1851 -----> ખેડા વર્તમાન, ખેડા
1851 -----> રાસ્ત ગોફતાર, મુંબઈ
1855 -----> સત્યપ્રકાશ, મુંબઈ
1863 -----> ગુજરાતમિત્ર, સુરત
1864 -----> ડાંડિયો (ગુજરાત સાહિત્યનું પ્રથમ સામાયિક, નર્મદ), સુરત
1873 -----> મુમાકિન, અમદાવાદ
1880 -----> ગુજરાત, મુંબઈ
1881 -----> કૈસરેહિંદ, મુંબઈ
1887 -----> જ્ઞાનસુધા, અમદાવાદ
1892 -----> શ્રી સયાજીવિજ્ય, વડોદરા
1898 -----> પ્રજાબંધુ, અમદાવાદ
1900 -----> સરસ્વતી શૃંગાર, અમદાવાદ
1901 -----> ગુજરાતી પંચ, અમદાવાદ
1902 -----> વસંત, અમદાવાદ
1913 -----> હિંદુસ્તાન, મુંબઈ
1917 -----> વીસમી સદી, મુંબઈ
1919 -----> નવજીવન, અમદાવાદ
1920 -----> બાલજીવન, વડોદરા
1921 -----> ફૂલછાબ, રાજકોટ
1921 -----> સૌરાષ્ટ્ર,રાજકોટ
1922 -----> નવચેતન,અમદાવાદ
1923 -----> ગાંડીવ, સુરત
1923 -----> હરિજન બંધુ,અમદાવાદ
1924 -----> કુમાર, અમદાવાદ
1924 -----> કૌમુદી,અમદાવાદ
1926 -----> પ્રસ્થાન,અમદાવાદ
1926 -----> ગુજરાત ટાઈમ્સ, નડિયાદ
1930 -----> ઊર્મિ-નવરચના,રાજકોટ
1930 -----> ઘરશાળા,ભાવનગર
1930 -----> સ્ત્રીજીવન,અમદાવાદ
1931 -----> ફાબ્સ ગુજરાતી સભાનું ત્રૈમાસિક અમદાવાદ
1934 -----> જન્મભૂમિ, મુંબઈ
1935 -----> નુતન શિક્ષણ, વડોદરા
1939 -----> રેખા, અમદાવાદ
1947 -----> અખંડ આનંદ, અમદાવાદ
1947 -----> લોકમત, નડિયાદ
1947 -----> સંસ્કૃતિ, અમદાવાદ
1950 -----> બુદ્ધિપ્રકાશ, અમદાવાદ
1950 -----> મિલાપ, ભાવનગર
1952 -----> જનકલ્યાણ, અમદાવાદ
1958 -----> સમર્પણ, મુંબઈ
1963 -----> સુગણિત, અમદાવાદ
1963 -----> સ્વાધ્યાય, વડોદરા
1964 -----> ગ્રંથ, મુંબઈ
1995 -----> સમાલોચક, મુંબઈ


_______________________***********_______________________

Post a Comment

0 Comments