GK - 1

  1. ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા
  2. દિવાળીબહેન ભીલ

  3. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ
  4. 15 ઓગાષ્ટ,1975

  5. ગુજરાતમાં ડીઝાઇન માટે વિશ્વપ્રસિદ્ધ સંસ્થા
  6. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, અમદાવાદ

  7. ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ
  8. રાજપીપળામાં આવેલો છે

  9. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો
  10. કચ્છ

  11. ગુજરાતનું સાક્ષર ભૂમિ તરીકે પ્રખ્યાત
  12. નડિયાદ

  13. "ગિરનાર પર્વત" નું પૌરાણિક નામ
  14. રૈવતક

  15. ગુજરાતનું સૌથી મોટું કારખાનું
  16. ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઈઝરસ એન્ડ કેમિકલ્સ લીમીટેડ

  17. સોલંકી વંશનો અંતિમ રાજા
  18. ત્રિભુવનપાળ

  19. ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર
  20. મુંબઈ સમાચાર








    _______________________***********_______________________