Ad Code

જીલ્લો : પંચમહાલ



    જીલ્લામથક :
    ગોધરા

    જીલ્લાની રચના :
    1 લી મે , 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે પંચમહાલ જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ :દાહોદ જીલ્લો
    પશ્ચિમ :ખેડા જીલ્લો
    ઉત્તર :મહીસાગર જીલ્લો
    દક્ષિણ :છોટા ઉદેપુર અને વડોદરા જીલ્લો

    ક્ષેત્રફળ :
    3272 ચો.કિ.મી.

    તાલુકાઓ :
    ગોધરા, શહેરા, મોરવા- હડફ, ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડા

    વિશેષતા :
    ચાંપાનેરને ઈ.સ 2004 માં યુનેસ્કો ધ્વારા "વર્લ્ડ હેરીટેઝ સાઈટ" તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
    .
    પાવાગઢ પર્વત પર 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ "મહાકાલી માતાનું મંદિર" છે.
    હાલોલ તાલુકાના દેસર ખાતે પ્રાચીન રુદ્ર મહાલય મંદિર આવેલું છે.
    → વર્ષ 2020-21 બજેટમાં દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.