Ad Code

જીલ્લો : નવસારી



    જીલ્લામથક :
    નવસારી

    જીલ્લાની રચના :
    2 ઓક્ટોબર , 1997ના રોજ વલસાડ જીલ્લામાંથી નવસારી જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ :ડાંગ જીલ્લો અને મહારાષ્ટ્ર રાજ્ય
    પશ્ચિમ :અરબ સાગર
    ઉત્તરે :સુરત અને તાપી જીલ્લો
    દક્ષિણ :વલસાડ જીલ્લો

    ક્ષેત્રફળ :
    ૨૨૦૯ચો.કિ.મી.

    તાલુકાઓ :
    નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી, વાસંદા અને ખેરગામ

    વિશેષતા :
    સૌથી વધારે શહેરી સાક્ષરતા ધરાવતો જીલ્લો છે.
    .
    સૌથી વધારે ગ્રામીણ મહિલા સાક્ષરતા ધરાવતો જીલ્લો છે.