Ad Code

જીલ્લો : મહીસાગર



    જીલ્લામથક :
    લુણાવાડા

    જીલ્લાની રચના :
    ૧૫ ઓગાષ્ટ, ૨૦૧૩ના રોજ ખેડા અને પંચમહાલ જીલ્લામાંથી મહીસાગર જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ : દાહોદ જીલ્લો
    પશ્ચિમ : અરાવલી જીલ્લો
    ઉત્તર :રાજસ્થાન રાજ્ય
    દક્ષિણ : પંચમહાલ અને ખેડા જીલ્લો

    ક્ષેત્રફળ :
    ૨૫૦૦ ચો.કિ.મી.

    તાલુકાઓ :
    લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર.

    વિશેષતા :
  • સમગ્ર વિશ્વમાં ડાયનાસોરના ઈંડા પ્રથમ વખત બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયાલી ગામમાંથી મળી આવ્યા હતા.

  • નદીઓ :
  • મહી
  • પાનમ

  • સિંચાઈ યોજનાઓ:
  • મહી નદી પર વણાકબોરી ગામ પાસે "વણાકબોરી યોજના" અને કડાણા ગામ પાસે "કડાણા યોજના
  • પાનમમાં પાનમ નદી પર "પાનમ યોજના"



  • _______________________***********_______________________