જીલ્લો : ગીરસોમનાથ
જીલ્લો : ગીરસોમનાથ
જીલ્લામથક
→ વેરાવળ
જીલ્લાની રચના
→ ૧૫ ઓગાષ્ટ, ૨૦૧૩ના રોજ જૂનાગઢ જીલ્લામાંથી ગીરસોમનાથ જીલ્લાની રચના કરવામાં આવી.
સ્થાન અને સીમા
→ પૂર્વ : અમરેલી જીલ્લો
→ પશ્ચિમ અને દક્ષિણ : અરબ સાગર
→ ઉત્તરે :જૂનાગઢ જીલ્લો
ક્ષેત્રફળ
→ ૩૭૫૪ ચો.કિ.મી.
તાલુકાઓ
- વેરાવળ
- કોડીનાર
- સૂત્રાપાડા
- તાલાળા
- ઉના
- ગીરગઢડા
વિશેષતા
→ બાર જ્યોતીર્લીન્ગોમાંનું પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથનું મંદિર છે.
→ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય ગીર સોમનાથ જીલ્લામાં આવલું છે.
→ કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તાલાળા તાલુકામાં થાય છે.
→ ચોરવાડ (જીલ્લો : જૂનાગઢ) થી ઉના (જીલ્લો:ગીરસોમનાથ) સુધીનો વિસ્તાર "લીલી નાઘેર" કહેવાય છે.
→ લીલી નાઘેરનો મોટા ભાગનો વિસ્તાર ગીર સોમનાથ જીલ્લામાં છે.
કુલ ગામડાઓ
૨૩૦
નદીઓ
- શીંગવડો
- મછુન્દ્રી
- રાવળ
- ધાતરવડી
- શિંગોડા
- દેવકા
→ સોમનાથ પાસે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે