કચ્છની નદીઓ અને બંધ
નાગમતી નદી - નાગમતી બંધ
નૈયારા નદી - લખપત બંધ
માલણ નદી - ફતેહગઢ બંધ
રૂકમાવતી નદી - વિજયસાગર ડેમ
કનકાવતી નદી - કનકાવતી બંધ
કાળી નદી - પાનાંધ્રો બંધ
પંજોરા નદી - ગજનસર બંધ
ઘૂરૂડ નદી - નીરોના બંધ
સાકર નદી - તાપર બંધ
ખારી નદી - રૂદ્રમાતા બંધ (કચ્છ નો સૌથી મોટો બંધ)
0 Comments