14 ફેબ્રુઆરી, માતૃપિતૃ પૂજન દિવસ
14 ફેબ્રુઆરી, માતૃપિતૃ પૂજન દિવસ
→ ભારતમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે”ના વિકલ્પ તરીકે “માતૃપિતૃ પૂજન દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે.
→ આ દિવસે ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોની સ્કૂલોમાં સ્કૂલના બાળકો દ્વારા તેમના માતા-પિતાની પૂજા કરવામાં આવે છે.
→ ભારતમાં આ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 2007થી થયો હતો.
નોંધ:
→ વિશ્વમાં અનેક દેશોમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ 'વેલેન્ટાઈન્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે.
→ સંત વેલેન્ટાઈન્સની યાદમાં ઉજવાતા આ દિવસને ‘સંત વેલેન્ટાઈન્સ ડે' તરીકે પણ ઓળખવામાં આવે છે.
0 Comments