GPSC - Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩
→ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થયાની તારીખ : 25/06/2025
→ ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 09/07/2025
→ પ્રાથમિક કસોટી માટે સંભવત: તારીખ : 07/09/2025
→ મુખ્ય લેખિત પરીક્ષા સંભવત: તારીખ : ફેબ્રુઆરી - 2026
કુલ જગ્યા : 102
વયમર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખ 09/07/2025 ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂર્ણ કરેલ ન હોવા જોઈએ.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક હોવો જોઈએ
અથવા
ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાં છેલ્લા વર્ષ / સેમેસ્ટરમાં હોય તે અરજી કરી શકે છે.
→ જાહેરાત વિગતવાર વાંચવા માટે Click Me
→ ઓનલાઈન ફોર્મ ભરવા માટે : Click Me
અરજી ફી
→ બિન અનામત પુરુષ / મહિલા ઉમેદવારોને અરજી ફી : 100 રૂ.
→ અનુ.જાતિ , અનુ. જનજાતી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગ ઉમેદરો અને માજી સૈનિકોને અરજી ફી ભરવાની નથી.
0 Comments