Ad Code

વૈશ્વિક સ્વાસ્થ્યને આવરી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ | UNIVERSAL HEALTH COVERAGE DAY

વૈશ્વિક સ્વાસ્થ્યને આવરી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
વૈશ્વિક સ્વાસ્થ્યને આવરી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ

→ દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ વૈશ્વિક સ્વાસ્થ્યને આવરી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Universal Health Coverage Day) ઉજવવામાં આવે છે.

→ થીમ 2024 : "Health: It's on the government"

→ તમામ લોકોના આરોગ્ય તરફની પ્રગતિની ઉજવણી કરવાનો અને સાર્વત્રિક આરોગ્ય કવરેજ હાંસલ કરવા માટે મજબૂત અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાનો છે..

→ સંયુકત રાષ્ટ્રસંઘ (UN) ની સામાન્ય સભાએ વર્ષ 2012માં 12 ડિસેમ્બરને વૈશ્વિકે સ્વાસ્થ્યને આવરી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો હતો.

→ ભારતમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ આરોગ્ય ક્ષેત્રે મહત્વની આરોગ્યને લગતી યોજનાઓ અમલમાં મુકી છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments