Ad Code

રાષ્ટ્રગીત : વંદે માતરમ્ | National Anthem: Vande Matram

રાષ્ટ્રગીત : વંદે માતરમ્
રાષ્ટ્રગીત : વંદે માતરમ્

→ સૌપ્રથમવાર રાષ્ટ્રગીત 'વંદે માતરમ' 28, ડિસેમ્બર, 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાત્તા ખાતે 12માં અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું.

→ આ ગીત બંકીમચંદ્ર ચેટર્જીની નવલકથા 'આનંદ મઠ' (1882) માંથી લેવામાં આવ્યું છે.

→ રાષ્ટ્રીય ગીતના પ્રથમ ગાયક પં. ઓમકારનાથ ઠાકુર હતા.

→ વંદે માતરમ્ ગીતને “જન-ગણ-મન' ગાન જેટલો જ દરજ્જો આપવામાં આવ્યો છે.

→ રાષ્ટ્રગીતને યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું.

→ 14-15 ઓગષ્ટ 1947ની મધ્યરાત્રીએ કેન્દ્રીય સચિવાલયમાં એમ.એસ. સુબ્બુલક્ષ્મી (મદુરાઈ સનમુઅવાડીયા સુબ્બુલક્ષ્મી) દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.

→ વંદેમાતરમ ગીતને 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે.

→ આ ગીત ઘણું લાંબું છે જે પાંય પદોમાં વહેંચાયેલ છે પરંતુ તેના પ્રથમ પદને જ રાષ્ટ્રગીત તરીકે લેવામાં આવી છે.

→ 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભામાં તેને સ્વીકાર્યુ.

→ રાષ્ટ્રીય ગીતનું અંગ્રેજી અનુવાદ શ્રી અરવિંદે કર્યુ હતું.

→ સંસદના દરેક સત્રનું સમાપન રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'થી થાય છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments