Ad Code

Kusum Vilas Palace | કુસુમ વિલાસ મહેલ

કુસુમ વિલાસ મહેલ
કુસુમ વિલાસ મહેલ

→ સ્થાન: આ મહેલ છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે.

→ નિર્માણ : કુસુમ વિલાસ મહેલનું બાંધકામ ઈ.સ.1920માં મુંબઈના પ્રસિદ્ધ ’આર્કિટેકટ (સ્થપતિ) ભટકર દ્વારા કરવામાં આવ્યું હતું.

→ કુસુમ વિલાસ પેલેસ ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી તેના પાંચ દરવાજા સાથેના ડોમથી કરાવે છે.

→ અહીં જુદાં-જુદાં પ્રકાશ માધ્યમો દ્વારા પથ્થર પરની કોતરણીથી જાદુઈ છાપ બનાવવામાં આવી હતી.

→ આ મહેલ યુરોપિયન સ્થાપત્યકળાનું એક સુંદર ઉદાહરણ છે.

→ આ મહેલ છોટાઉદેપુરના શાહી પરિવારનું નિવાસસ્થાન છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments